ઓય! સાંભળને કરવી છે એક વાત
સિતારાઓના જહાનમાં કરવી છે મુલાકાત

જીવન અને મૃત્યુ વચ્ચેની ક્ષણની છે આ વાત
તારો અને મારો સાથ આંખોથી થશે મુલાકાત

શબ્દોની ક્યાં છે જરૂરિયાત?
શબ્દોની ક્યાં છે જરૂરિયાત?


યોગી

-Dave Yogita

Gujarati Romance by Dave Yogita : 111847498
Kamlesh 1 year ago

આપનું સ્વાગત છે...

Dave Yogita 1 year ago

Thank you so much 🙏

Kamlesh 1 year ago

વાહ!!! શું વાત...!!! આંખો આંખોમાં સંવાદ...!!! અદ્દભુત...!!!

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now