Gujarati Quote in Thought by Tr.Mrs.Nirali Polara

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મલય
સૌનો લાડકો,હાસ્યનો ફુવારો,
અમ આંગણે ખિલેલ ગુલાબગોટો,
તારા પગલા પડેને વ્હાલપ છલકાય,
તને જોઈ જોઈને હૈયુ મલકાય,
એક વર્ષનો તારી સાથેનો સંગાથ,
જાણે ખુશનુમા લાગે આખો સંસાર,
તારા જન્મદિને તને શુભેચ્છાઓ અપાર,
આશિષ દઉ ખૂશ રહે વ્હાલા મારા,
દિકરા સદાય તારે માથે રહે ક્હાનનો હાથ
On your 1st B'day
wishing you a wonderfull birthday my cute little 👦🤩🤩💓

-Nirali Polara

Gujarati Thought by Tr.Mrs.Nirali Polara : 111851106
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now