UNKNOWN HANDS
"life is very unpredictable"
જ્યારે પણ જીવનમાં એવો સમય આવે કે એમ લાગે કે હવે આ પછી શું? હવે આનાથી વધારે ખરાબ કાંઈ હોય શકે જ નહિ. કોઇ જ રસ્તો જડતો ન હોય. ચારેબાજુ નિરાશા અને અંધારુ જ લાગે. અમુક વાર તો એવું પણ બને કે તમારા આસપાસ ના લોકો કે લોહીના સંબંધો પણ તમારી વિરુદ્ધ મા હોય ત્યારે ક્યાંક તમારા કવરેજ એરિયા પણ ન હોય કે whatsapp ના chat list માં પણ ન હોય એવો "unknow hand" જાણે ઇશ્વરે જ મોકલ્યો હોય એમ આવે અને તમારી ડૂબતી નાવ ને કિનારા સુધી લાવી આપે. અને તમને ફરીથી Life પ્રત્યે કે વ્યકિત પ્રત્યે ની શ્રદ્ધા પાછી લાવી આપે......
શું તમને ક્યારેય આવો અનુભવ થયો છે???????