વાત સાથે વાતને એણે વણી લીધી છે,
ને પછી દીવાલને ઊંચી ચણી લીધી છે.
એમના કાજે લખેલી જે હતી કવિતાઓ, એકલાએ મેં પછીથી ગણગણી લીધી છે.
- રવજી ગાબાણી
સૌજન્ય: રવજી ગાબાણી (GAS) on Twitter

Gujarati Poem by Vinod Tikmani The Art of Living Practicner : 111865131

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now