મન બસ એક જ વિચારે ચડ્યું છે.
ધાર્યું એના કરતા બમણું મળ્યું છે.
રાશનકાર્ડમાં લખાવી દંઉ નામ એનું,
આ દુ:ખ જે રીતે મારા પનારે પડ્યું છે.

“અભિદેવ”

Gujarati Shayri by Devendra Bhimada : 111867968

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now