❛ધંધો ન કોઇ ગમતો, ના નોકરી ગમે છે,
કે જ્યારથી, અમોને એક છોકરી ગમે છે !

એનો જ એક ચહેરો ઘૂમ્યાં કરે મગજમાં,
ના ઘર મને ગમે છે, ના ઓસરી ગમે છે !❜

Gujarati Shayri by mahendr Kachariya : 111891838

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now