ગણી ગાંઠી ક્ષણોમાં પણ
ઘણી બધી ગાંઠો પડે છે
એ ગાંઠો ઊકેલવા માટે
જિંદગી પણ નાની પડે છે…
-કામિની

Gujarati Poem by Kamini Shah : 111891894

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now