કોઈ એક વ્યક્તિની કામચોરીની ખરાબ અસર ફક્ત તેના કાર્ય પૂરતી સીમિત નથી રહેતી .તેનો દુષ્પ્રભાવ સમગ્ર સંસ્થા ને અસર કરે છે.કામચોરી એ એક પ્રકારનો સડો છે. તે આખી સંસ્થા ને ઉધઇ ની જેમ કોરી ખાય છે.જેના વિનાશનો ભોગ નિર્દોષ પણ બને છે.

-Dharmista Mehta

Gujarati Thought by Dharmista Mehta : 111891960

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now