ગૌરવવંતી ક્ષણો આજ દેશને
નામ સમર્પિત થઈ ગઈ
ચંદ્રયાનની સફર ઈતિહાસમાં
સુવર્ણ અક્ષરે અંકિત થઈ ગઈ…
-કામિની

Gujarati Poem by Kamini Shah : 111892317
S Sinha 3 years ago

Great moments for all of us

Abbas khan 3 years ago

👍👍 આપણા માટે ખુબજ ગર્વ ની વાત છે

Ghanshyam Patel 3 years ago

Very proud moment for us 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now