વાલિયામાંથી વાલ્મિકી બનાય
ને નિશાન તાકી લક્ષ્ય સધાય
એક ટકોરથી જિંદગી બદલાય
ને મંઝિલની શોધમાં પગરણ મંડાય
સફળતાના શિખરે પહોંચાય
જો સાચા ગુરુનો સાથ મળી જાય…

-કામિની

Gujarati Poem by Kamini Shah : 111894318

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now