વિશ્વનો પાલનહાર ખુદ
આઠમે પારણામાં ઝૂલે
ઝૂલે ઝુલાવી કાનાને
ભક્તો નોમે પારણાં કરે…
-કામિની

Gujarati Poem by Kamini Shah : 111894742

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now