ફાનસની ઝબૂકતી જ્યોતે
ખુદને એ પાણીમાં સ્પર્શે
વહેતાં પાણીનાં વહેણમાં
એ વહી જતી ક્ષણોને પકડે…
-કામિની

Gujarati Poem by Kamini Shah : 111895812

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now