મારી આંખ માં મારી આંખ દેખું છુ, આત્મા નો અવતર દેખું છુ.
આંખો ની મળતી વિરોધી કિરણો, જીવન નો સંઘર્ષ દેખું છુ.
આંખો ની કાળી કાજળી બાજુ, અંધકાર નો અંધારો દેખું છુ.
આંખો ની સફેદ ચમકતી બાજુ, પ્રકાશ નો અંતિમ કિરણ દેખું છુ.
આંખો ની ભાવનાત્મક સ્થિતિ,
જીવન નો ઉત્ક્રાંતિ દેખું છુ.
આંખો ની ભાષા, સંદેશા નો વિસ્તરણ દેખું છુ.
સતુ શાયમ નો પ્રેમ દેખું છુ..😍