હું અને મારા અહેસાસ

ખુદને શોધી રહ્યો છું,
ખુદમાં રોપી રહ્યો છું.

ઘરના ખૂણાનો વડીલ,
ફોટામાં મોભી રહ્યો છું.

જો નશીલી આંખોમાં,
આંસું ઘોળી રહ્યો છું.

વર્ષોની વેરવિખેર આ,
જાતને ઓળી રહ્યો છું.

સખી
દર્શિતા બાબુભાઇ શાહ

Gujarati Poem by Dr Darshita Babubhai Shah : 111898711
Kamlesh 3 years ago

વાહ!!! ખુબ સુંદર રચના...!!!

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now