કોરા કાગળને પણ આજે પલળવાનું મન થયું,
શાહી ન મળી ,આંસુ સંગ સળગવાનું મન થયું.
કેટલી લાગણી છલકાય છે ટેરવે ચડીને કલમના,
દિલના અરમાનને શબ્દો સંગ અડકવાનું મન થયું.

Gujarati Poem by Dipali Kothiya : 111899887
ધબકાર... 3 years ago

હાશ, ટાઢક વળી સાંભળી કે તનેય મન થયું, થોડીક અમથી લાગણીઓ વેરી જીવાડવાનું, મન મુકી, મનને, મનમાં પરોવી, મારી બનવાનું.

Devesh Sony 3 years ago

Vahhhh…kya bbaaaat…👌

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now