Ajit 3 years ago

ખુબ ખુબ આભાર shefaliji 🙏🙏🙏🙏💐💐💐

Shefali 3 years ago

વાહ અજિત અને નીયા.. રાત એની અમાસની પછી લંબાતી ગઈ પૂનમની રાહમાં, વહી ગઈ એની જિંદગી પછી આંસુની ધારમાં.

Devesh Sony 3 years ago

જોરદાર…👌

Niya 3 years ago

વિચાર મનેય આજ આવ્યો તો કે અમાસે શુ થયું હશે ? પણ જોયું જ્યારે મે તો ફરી ઊગ્યો તો એ આભે એકમના એક અનોખી પ્રીત સાથે …

Ajit 3 years ago

ચાંદ અમાસ બનીને આથમી ગયો એની જિંદગીનું શું થયું હશે, અથડાયો હશે પછડાયો હશે ફરી ઉભો થયો હશે કે ન થયો હશે?

Niya 3 years ago

અદભુત ♥️

Darshana Hitesh jariwala 3 years ago

વાહ.. 👌🏻👌🏻

Abbas khan 3 years ago

વાહ જોરદાર 👌🏻👌🏻👌🏻

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now