લેખ પણ કેવા લખ્યા વિધાતાએ
ખુશી ખુશી રાજપાટ છોડી દીધાં
ને સુવર્ણમૃગની લાલચમાં
લક્ષ્મણ રેખાં ઓળંગી દીધી…
-કામિની

Gujarati Poem by Kamini Shah : 111902486

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now