મે તો હૈયુ માંગ્યુંને તમે નામ દઈ દીધું,
મેં તો સરનામું માંગ્યુંને તમે આખું ઘર દઈ દીધું,

આપણે તો મળ્યા ફકત બે ચાર વખત
ને લોકોએ પ્રેમ જેવું મોટું નામ દઈ દીધું.🌹🌹

Gujarati Shayri by Dr.Namrata Dharaviya : 111903157

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now