નબળો સમય આવશે
નિભાવતા શીખો
પણ કોઈનું અહેસાન ના લો
કેમ કે નબળો સમય તો જતો રહેશે
પણ અહેસાન કાયમ રહી જશે.

-NIDHI RUSHIKESH

Gujarati Motivational by NIDHI RUSHIKESH : 111903203

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now