સથવારો એકબીજાની સંગે
રંગાઈ ગયા છે પ્રીતનાં રંગે
હથેળીની રેખાઓ ચડી છે જંગે
પણ ભીંજાઈ ગયા પ્રેમનાં તરંગે…
-કામિની

Gujarati Poem by Kamini Shah : 111903260
Jigna Pandya 3 years ago

પ્રેમનો રંગ તો સદાય અનેરો જ રહે બસ... ના રહે તો એ છે શંકા

Abbas khan 3 years ago

વાહ જોરદાએ 👌🏻

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now