સ્કૂલનો ડબ્બો તો બેન્ચ પર જ રહી ગયો
આજે પણ ક્યાંક યાદોમાં બાકી રહી ગયો

મારો ગમતો નાસ્તો આજ એ ડબ્બામાં છૂટી ગયો,
ખાટી મીઠી પીપરમેન્ટનો સ્વાદ મોંમાં જ રહી ગયો

નાસ્તા તો બધા એક બાજુ અને
દોસ્તો સાથેની ગોષ્ઠી ત્યાં યાદોમાં વસી ગઈ

-Dave Yogita

Gujarati Thought by Dave Yogita : 111903310

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now