કદાચ સજા હશે અમને એની ,
કે મળી ક્યાંક છુટ છાટ કે બેફામ બની ગયા..
વીના જામે નસામાં ચકચુર બની ગયા , એ હદે ભુલ્યા ભાન કે બે હાલ થઈ ગયાં .
આજે બળે છે દીપક અમારો ને અમે અદ્રશ્ય થઈ ગયાં

-Hemant Pandya

Gujarati Shayri by Hemant pandya : 111903977

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now