"હું " નામ નું એકાંત, લાવે છે વિચારો નું વમળ

હૃદય માં કંઇક વાત હતી,
પણ સમય ની શું તાકાત હતી!
સામે હતા; તો શબ્દો નો'તા
શબ્દો છે; તો કોઈ સામે નથી.
- સમીર વ્યાસ

English Poem by સમીર વ્યાસ : 111904310

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now