હું ક્યાં કંઈ કરું છું જે કરે છે એ મારો હરિ કરે છે!
રાધે રાધે 🙏

Vish

Gujarati Good Morning by Radhe : 111904345
ધબકાર... 3 years ago

મારે બધું હાલે. હરિનેય ખબર... એટલે તમારું સર્જન કરી નાખ્યું... 😜

Radhe 3 years ago

ગુલાબજાંબુ મારી હેલ્થ માટે નહીં સારું હોય એટલે જ ગાયબ થશે હરિ એ તમને માધ્યમ બનાવ્યું હશે એના માટે 😂😂😂

Radhe 3 years ago

Radhe Radhe 🙏

ધબકાર... 3 years ago

આ તો થયું પૂછી લવ... કયારેક જમતાં તમારા ભાણામાંથી ગુલાબજાંબુ ગાયબ થાય તો મારું નામ ના આવે... હરિ ના નામે... 😊

Radhe 3 years ago

આ તો મારું માનવું છે

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now