લોકો જાતિ, ધર્મ, જ્ઞાતિ જોયાં પછી કહે છે...

" જોડી તો ઊપર વાળા બનાવે છે."
ખોટા કામ માણસ કરે અને નામ ભગવાન નું આપે .....

-Sneha Makvana

Gujarati Microfiction by Sneha Makvana : 111905514

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now