પહેલાં સાંજ ગુલાબી બનતી હતી,
હવે સાંજ શરાબી બનતી જાય છે.
તારા ગયા પછી હું શું કહું સનમ,
હવે મહેફિલ રુદાલી બનતી જાય છે ! !
હર્ષલ બ્રહ્મભટ્ટ
💕

Gujarati Shayri by Umakant : 111906344

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now