મોબાઈલ થકી,
"દુનિયા તો મુઠ્ઠીમાં આવી ગઈ છે" પરંતુ...
આપણી આવડત, શક્તિ, આત્મ-વિશ્વાસ, લાગણી અને આપણાં ક્વોલિટી સમય પર...આ ટેકનોલોજી " હાવી થઈ રહી છે"
🙏🏻થોડું ઘ્યાન આપીએ🙏🏻

-Shailesh Joshi

Gujarati Motivational by Shailesh Joshi : 111906413

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now