આપણે આપણી જાતને થોડીક દૂરથી જોઈએ

તો શું આપણે આપણને ગમીએ ખરા કે?


જો કહી દઈએ બધુંજ સાચે સાચું આજેજ

તો શું આપણે કોઈ દિવસ ફરી મલીએ ખરા કે?


- મહેન્દ્ર શર્મા

Gujarati Shayri by Mahendra Sharma : 111908932

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now