વણમાગે તેં ઘણુંબધું...
દઈ દીધું પરવરદિગાર
બસ એટલું જ માંગવું છે
કે કોઈ દિ' હું ના માગું...!

-Kalidas Patel

Gujarati Poem by Kalidas Patel : 111909925

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now