કાલે સપનામાં પ્રભુ રામ
મોદીજીને કહેતા 'તા કાલિદાસ
બેટા,"સૌને આવાસ" યોજનામાં
મને પણ આવરી લીધો !

-Kalidas Patel

Gujarati Poem by Kalidas Patel : 111910078

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now