વરસ દરેક વરસે બદલાય
નવું આવતા જૂનું બદલાય
ખુદને પણ બદલી શકાય
કાશ!
આ પહેલ આપણાથી કરાય…
-કામિની

Gujarati Poem by Kamini Shah : 111912202

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now