હીરા ને,
તો
ઝવેરી જ પારખી શકે
બાકી,
ભંગાર નો વેપારી
તો
પથ્થર સમજી ને ફેંકી જ દે છે..
પછી
આખો દિવસ,
પોતાના નસીબને રોવે છે..

-Anurag Basu

Gujarati Microfiction by Anurag Basu : 111915761

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now