ના રોઝ,ના ચોકલેટ,ના ટેડી
ના હગ,ના પ્રોમિસ,ના કિસ, ના વેલેન્ટાઈન વિશ.
માત્ર એક મુલાકાત માટે જ નહી, જીવનભરના સાથ માટે જોવાતી રાહ.

બંન્નેની આ ઝંખનાને તમે કેવા પ્રકારનો પ્રેમ કહેશો ?

-jighnasa solanki

Gujarati Thought by jighnasa solanki : 111917588
Pandya Ravi 3 years ago

તમારી વાત સાથે સહમતી પરંતુ તમે કહો છો તે માત્ર 1% એવા હશે બાકી ના નું તો વિચારવા રહ્યું, તમે લાસ્ટ માં માન મર્યાદા વારી વાત કરી તે લોકો ને આપણા નતમસ્તક વંદન. પ્રેમ કરવો જોઈએ તેમાં કોઈ બેમત નથી, પરંતુ મર્યાદા ઓળંગી ને આગળ વધવું વ્યાજબી નથી.

jighnasa solanki 3 years ago

બધાના કિસ્સામા કપડા નથી ઉતરતા. બધા માટે માત્ર વેલેન્ટાઈન વિક જ પ્રેમનો સાચો અવસર નથી હોતો. કેટલાક એકબીજાને કહ્યા વગર , માન મર્યાદા જાળવીને , એકપણ મુલાકાત કર્યા વિના, દૂર રહેવા છતા પ્રેમ નિભાવી જાણે છે.

Pandya Ravi 3 years ago

આમ તો આપણે ને ડે સાથે કાંઇ લાગતી વળગતી નથી પણ એક સત્ય હકીકત કહું તો એ છે કે આ બધા ડે ની આડ માં માત્ર ને માત્ર કપડાં ઉતારતાં હોય છે એ સમયે આવ્યે ખ્યાલ આવે છે ત્યાર પછી પસ્તાવો સિવાય કાંઈ હોતું નથી

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now