તું કહે તો સમજાવું
બાકી મને તો ખબર જ છે
કે એ મારૂ કશું માનવાની નથી!
ભૂલી જવાતું હોય છે
સંસ્કાર વિવેક સઘળું
પ્રેમમાં પાગલ થયા પછી!

Gujarati Poem by ડૉ. જીજ્ઞેશ લાઠીયા ll પ્રલય ll : 111917672

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now