સમયનું બહાનું ખોટું સમય તો ઘણો છે.
પૈસાનું બહાનું ખોટું પૈસા પણ ઘણા છે.
આવવા બહાનું ખોટું ઘરમાં વ્હીકલતો છે.
સમજી ગયો મારામાં મન નથી બાકી બધું છે.
- वात्सल्य

Gujarati Shayri by वात्सल्य : 111927556

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now