શબ્દને જોડવું
મને ગમે છે
કાવ્ય કોઈ રચવું
મને ગમે છે
વાંચે જો તું પ્રેમથી
તો
મનને ખોલવું મને ગમે છે

-Nanda H Solanki

Gujarati Romance by Nanda H Solanki : 111927990

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now