પથ્થર જોયો છતાં મેં ઠોકર મારી બિલકુલ હલ્યો નહીં એ એની જગ્યાએથી !

ઠોકર મારવામાં મારા આંગળા છોલાયાં,વેદના અપાર અને રુધિરની ધારા વહી.
- वात्सल्य

Gujarati Quotes by वात्सल्य : 111928157

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now