તું એટલે મારો મનગમતો સાથ 
જ્યાં અખૂટ લાગણી
તું એટલે મારુ મનગમતું સ્થાન 
 જ્યાં સલામતી અને સમજ
તું એટલે મારી મનગમતી સવાર
જ્યાં હથેળીમાં તારો જ ચહેરો જોઈ લવ......
તું એટલે મારી મનગમતી રાત
જ્યાં હું સપનામાં પણ તને જ ચાહુ
તું એટલે મારે મન બધુ બધુ બધુ જ
 તારા માટે કંઈ પણ...."RUP"