કદાચ હવે આ મારી છેલ્લી નારાજગી હશે
વારેઘડીએ તને સમજાવવાની જગ્યા એ
આ વખતે મેં મને પોતાને સમજાવી દીધી છે..!!!
" મારા જીવ"

Gujarati Thought by Pankti Mehta : 111960336
Hemant Parmar 2 years ago

super...👌 jo ghani koshish karva chta pan na samje to chale samay par chodi davuj bahtar che kem have samy avta taj samjse ane jo tamne bhul no ahsash thase to ta apo ape samethi avse kem jivan badhne badhu nathi madtu ane kismat ma hase to koiye madta roki nahi sake ane jo nahi hoiye to game tatli koshish karva chta pan nahi made bas dil ne dilasho api davano anathi bahtar madse jivane ma ane ja kai pan thaiye che ta sara matej thatu choiye che...

Parmar Mayur 2 years ago

🙏🙏માણસ બીજાને સમજાવી શકે એટલો ખુદને ક્યાં સમજાવી શકે છે. ખુદનાં હૈયાંની ભલે લગામ ખેંચે, છતાં મનનાં ઘોડા તે તરફ દોડી જાય છે. કોઈને સમજ્યા, કોઈને સમજાવ્યા છતાં પણ સમજવા તૈયાર નથી. બસ પછી આપણે સંબંધની દોરી થોડ ક્ષણો ખેંચી લેવાની હોય છે.🦚🦚

Vicky 2 years ago

વાહ્...👌✍️ જૉરદાર અભિવ્યક્તિ... લાગણીની...

Navnit Solanki 2 years ago

Potane j samajvu pade chhe.. Bija to kya samje j chhe..

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now