જ્યાં જ્યાં જાઉં છું હું
મારું દુ:ખ હળવું કરવા
ત્યાં લગભગ એવું થાય છે,
કે ત્યાંથી મદદ તો ઠીક,
મળવાનુંય બંધ થઈ જાય છે,
હવે તો એવો અહેસાસ થાય છે,
કે કોઈને કહેવા કરતાં, ખરેખર તો
"એ દુ:ખ સાથે સારી રીતે જીવાય છે"

Gujarati Poem by Shailesh Joshi : 111968216

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now