સુવિચાર.
જીતીને ઝુકીએ ..
હસીને હારીએ …
અને સંબંધોને
સોનાના વરખથી નહી..
પણ…
હૈયાનાં હરખથી શણગારીએ…
કોઇ પ્રીત નિભાવી જાય,
કોઇ રીત નિભાવી જાય,
કોઇ સાથ નિભાવી જાય…
તો કોઇ સંગાથ નિભાવી જાય,
કરી દો જીંદગી કુરબાન તેના પર
જે દુ:ખમાં તમારો
સાથ નિભાવી જાય
🙏
- Umakant