ઈચ્છિત ફળ પ્રાપ્તિનો
સંપૂર્ણ આધાર,
એ વાત પર નિર્ભર
રહે છે કે,
એ ઈચ્છિત ફળ પ્રાપ્તિ
સામે,
મારું યોગદાન કેટલું છે ?
અથવા તો હું શું આપું છું ?
- Shailesh Joshi

Gujarati Quotes by Shailesh Joshi : 111974438

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now