કોઈ છેતરી ગયું એનું દુ:ખ થાય
તો સમજવું કે, આપણને
ઈશ્વર પર શ્રધ્ધા નથી,
ને કોઈને છેતરીને
આપણને આનંદ થાય
તો એનો અર્થ
એકજ થાય છે કે,
આપણને ઈશ્વરનો ડર નથી.
- Shailesh Joshi

Gujarati Thought by Shailesh Joshi : 111975360

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now