મધ્યાહ્ન તપતો હતો ને
લુંથી વગડો બળતો હતો,
એ ઉનાળો હતો કે દિલમાં રહેલું આંદોલન,
જે સળગતો પ્રશ્ન હતો..
- ભૂપેન પટેલ અજ્ઞાત

Gujarati Thought by ભૂપેન પટેલ અજ્ઞાત : 111975698
Mrs Farida Desar foram 2 years ago

પ્રશ્ન એ છે ફોરમ, કે,દિલ ની વરાળ રોજ નીકળે છે... આ જાંજવા ખાલી, ઉનાળે બળે છે...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now