એક હ્રદય જ છે, જે ફરિયાદ કર્યા સિવાય
નિરંતર એનું કામ કર્યે જાય છે.
માટે આપણું હોય, કે અન્યનું,
એને ખુશ રાખવાની
પહેલી જવાબદારી
આપણી હોવી જોઈએ કે નહીં ?
માટે જ્યારે એવું લાગે કે,
કોઈની સાથે આપણને નહીં ફાવે,
ત્યારે એનાથી
યોગ્ય અંતર બનાવી લઈએ
બાકી આ નિરંતર ચાલતા હ્રદયને
દુ:ખ થાય એવું ના કરીએ.