Gujarati Quote in Shayri by Mir

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આશ હતી તારા આવવાની પણ અધૂરી રહી ગઈ
તારા વિના જીવવાની જાણે હવે આદત બની ગઈ
સમાજના બંધનોની પગમાં બેડી બંધાઈ ગઈ
છતાં, તને જોવાની ઈચ્છા હર ક્ષણ પ્રબળ થતી ગઈ.
થાય કોઈ ચમત્કાર ને તું આવી જાય મારા સુધી
એક બે ક્ષણનું તારું મિલન મને જીવન આપી જાય.
- Mir

Gujarati Shayri by Mir : 111981769
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now