સઘળું ઈશ્વર કરે એ માનવું વધુ પડતું છે.
હા, ઈશ્વર બધું કરી શકે છે અને કરે છે.
પણ
આપણે જે કંઈ સારું કરીએ છીએ એમાં ઈશ્વર સહાયતા કરે છે એ માનવું હિતાવહ છે.
જે ખોટું કરે છે એમાં ઈશ્વરની સંમતિ નથી હોતી એટલે ખરાબ કર્મોના ફળ ભોગવવા પડે છે..
ઈશ નિંદા કરનાર વ્યક્તિ મુર્ખ ગણાય છે..
ઈશ સ્મરણ કરો અને સત્કર્મ કરો.
સુપ્રભાત, જય શ્રી કૃષ્ણ 🙏
- Kaushik Dave