*સવારનું હાસ્ય*
બકો એના મિત્ર આગળ ફરિયાદ કરતા બોલ્યો મારા અને મારી વાઈફના વિચારો મળતા જ નથી.
મિત્ર: આટલા વર્ષોથી ઘરે આમ જ સાથે રહો છો?...છતાં બોલ શું થયું?
બકો: મારે આ વેકેશનમાં ગોવા જવું છે..બીચ ઉપર ફરવું છે. કેસીનોમાં રમવું છે. ફેની પીને પડ્યા રહેવું છે.
મિત્રઃ તારી વાઇફને ક્યાં જવું છે?
બકો: એને મારી સાથે આવવું છે...!!