આજકાલની માનસિકતા
(હું ઘણી જગ્યાએ જોઉં છું છોકરી સુંદર હોય છે
ભણેલી ટેલેન્ટેડ હોય છે પણ માતા-પિતા એક જગ્યાએ
ચુક કરી નાખે છે એને હિસાબે તે બીજાના ઘરમાં સમાઈ શકતી નથી અને રિલેશનશિપ લાંબી ચાલી શકતી નથી)
અમે તો છોકરી છીએ,
(નાનપણથી શું કામ આવું શીખવાડવું છે?)
હક ક્યાંય નથી મળતો,
(ના પિયરમાં, ના સાસરે)
ફરજ તો દરેક જગ્યાએ જ હોય છે.
(જો ફરજ એક પણ છૂટી જાય તો
પિયર અને સાસરા — બંનેનું સાંભળવાનું.)
(દીકરીને ભણાવો અને તાલીમ એવી આપો
કે ઘરમા પણ બેલેન્સ રાખે
અને બહાર પણ 😊)
આ કોઈએ પર્સનલ લેવું નહીં આ તો માત્ર
મારા વિચાર છે જે તમારી સમક્ષ મુકું છું
કોઈને મારા શબ્દથી આહત વાત કરવા નથી માગતી
Dhamak