Gujarati Quote in Questions by Shailesh Joshi

Questions quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

🙏સળગતો પ્રશ્ન🙏
સંતાનને એની પસંદગી પ્રમાણે જીવનસાથી પસંદ કરવાની છૂટ આપવી એમાં કંઈજ ખોટું નથી, પરંતુ એ જે પાત્ર પસંદ કરે છે, એની પાછળનું મૅજિક, લૉજિક, કે પછી સાદી ભાષામાં કહીએ તો, એનું ગણિત શું છે ? એ જાણવું પ્રત્યેક માતા-પિતા માટે ખૂબજ જરૂરી છે,
કેમકે મુખ્યત્વે એની ઉપર જ, જે તે સંતાનનું ભવિષ્ય નિર્ભર કરે છે, સાથે-સાથે મા-બાપની ચિંતામાં, અને ઘર પરિવારની આબરુમાં વધારો, કે ઘટાડો કરતું પરિબળ પણ એમાં જ છુપાયું હોય છે, ને વિશેષમાં આપણા સમાજનું સામાજિક માળખું, સભ્યતા, અને સંસ્કૃતિને પણ હાનિ પહોંચી શકે છે.
- Shailesh Joshi

Gujarati Questions by Shailesh Joshi : 112025962
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now